નમસ્તે, પ્રિય ખેડૂત મિત્ર, જેકે સોલાર ઝટકા મશીન લગાવો અને જાનવરો ના ત્રાસ થી મૂકતી મેળવો. જેમાં ગુજરાત સરકાર આપી રહી છે રૂપિયા ૧૫, ૦૦૦ સુધી ની સબસિડી. જો જો ખેડૂત મિત્રો સસ્તા ની લાલચમા નુકસાન નો કરશો. કમ કે ઘણા બધા બજાર માં ઘર બનાવટી ઝટકા મશીન વેચવા આવી ગયા છે. તમારા પાક નું રક્ષણ કરવા આજે લાવો જેકે સોલર ઝટકા મશીન જેમાં ૨૦૦ વીઘા થી વધુ કેપેસિટી વાળું ઝટકા મશીન / જેમાં ડે-નાઇટ ઓટોમેટી સિસ્ટમ/ બેટરી ઓટો-કટ સિસ્ટમ/ સાયરન સિસ્ટમ/ પાવર ઓટો-કટ સિસ્ટમ/ બેટરી ડિમ થતા મશીન એની જાતે બંધ થાય જાય છે. ૧૨ વોલ્ટ/ ૨૬ એમ્પીયર ની પાણી વગર ની બેટરી. ૪૦ વોટ ની સોલર પેનલ. ૧૦ કિલો કેમિકલ એન ૧ મીટર અર્થિંગ કીટ. સોલર પેનલ માટે સ્ટેન્ડ. વધુ માહિતી માટે કોલ કરો. +91 88 66 11 44 26

Submit Your Enquiry